ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા, લોકોમાં ફફડાટ

ગીર વિસ્તારમાં આજે તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

  • ગીર વિસ્તારમા ભૂકંપ
  • સવારે 9 વાગ્યા આસપાસ આંચકા આવ્યા
  • લોકો ઘરની બહાર દોડી આવ્યા

ગીર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અંતરિયાળ ગામડાઓમાં ધરાધણધણી ઉઠી હતી. સવારે 9 વાગ્યા આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા તીવ્ર હતા કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •