Placeholder canvas

ટંકારામા તોલા રંગાઈ જાય એવા કરા પડ્યા: ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ

ટંકારા: આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ ટંકારામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જોરદાર પવન ફૂંકાયો હતો અને એવામાં જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો થોડી જ વારમાં તો ટંકારામા તોલા રંગાઈ જાય એવા કરા પડ્યા. જ્યારે ગાજવીજ સાથે અનેક ગામડામાં વરસાદ પડ્યો છે.

ટંકારા તાલુકાના સાવડી સરાયા નેસડા જબલપુર સજ્જનપર સહિત ના ગામડા મા માવઠું જોરદાર જામયુ છે.રીતસર ની ભાગાભાગી મચાવી દે એવો પવન ગાજવીજ અને કરા પડી રહા છે

સતત ત્રીજા દિવસે પણ ટંકારાના ગામડામા વરસાદ વિધ્ન બન્યો છે ડુંગળીનુ બી ઉનાળુ તલી જીન ઉધોગને ભારે નુકસાન થશે.

આ સમાચારને શેર કરો