વાંકાનેર: રાત્રે 9 વાગ્યે ખખાણા થી પંચાસીયા સુધી પોણાથી એક ઇંચ વરસાદ
વાંકાનેર આજે રાત્રે નવ વાગ્યે વરસાદનો બીજો રાઉન્ડ વાંકાનેર તાલુકામાં શરૂ થયો હતો અને એવરેજ સવાથી એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો.
વાંકાનેર તાલુકાના ખખાણાથી પંચાસીયા સુધી કયાક અડધો પોણો તો કયાંક પણ એક ઇંચ જેટલો ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો
મોટાભાગના વિસ્તારમાં ગામ બહાર પાણી નીકળી ગયા તેટલો વરસાદ હોવાની માહિતી મળી છે. જે રાત્રે 10:30 સુધી ધીરો ધીરો ચાલુ હતો અને સતત ગાજવીજ પણ ચાલુ હતું. વાંકાનેર શહેર જે પશ્ચિમ દિશામાં વરસાદ ઓછો હોવાની માહિતી મળી છે.
મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…