મોરબી જિલ્લાના 9 હેડ કોસ્ટબલોને A S I તરીકે બઢતી
મોરબી : જિલ્લાના માળીયા.મી., ટંકારા, વાંકાનેર, મોરબી સિટી બી.ડિવી., પો.હેડ.ક્વાર્ટર અંગત શાખા તેમજ જિલ્લા કંટ્રોલરૂમ અને મહિલા પો.સ્ટે.ના 9 બિન હથિયારધારી હેડ.કોન્સ.ની એ.એસ.આઈના પગાર ધોરણ પે મેટ્રિક્સ લેવલ 4માં બઢતી આપવામાં આવી છે.
બિન હથિયારી એ.એસ.આઈ તરીકે બઢતી મેળવનાર કનુભા બળદા માળીયા.મી, સુરેશકુમાર ઠોરીયા- ટંકારા, સુરેશચંદ્ર ચાવડા- વાંકાનેર તાલુકા, અમુભાઈ ખાંભરા-પો.હેડ.કવા.-સીટી ટ્રાફિક, ચેતનભાઈ કડવાતર-માળીયા મી., હકાભાઈ ચૌહાણ- મોરબી સીટી બી.ડીવી., રણજીતભાઈ બાવડા-પો.હેડ.કવા. અંગત શાખા, વેલજીભાઈ નાગલા- પો.હેડ.કવા. જિલ્લા કંટ્રોલ અને દિનેશભાઇ દવે- મહિલા પો.સ્ટે.ને હંગામી ધોરણે એ.એસ.આઈ તરીકે બઢતી અપાઈ છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…