હળવદમાં ૦૨ અને ટંકારામાં ૦૧ કોરોના પોઝિટિવ કેસ, એક્ટીવ કેસ ૨૪
મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહી છે, આજે મોરબી જિલ્લામાં માત્ર ૦૩ નવા કેસ નોંધાયા છે. તાલુકામાં રાહત જોવા મળી રહી છે
મોરબી જીલ્લામાં આજના નવા કેસોમાં હળવદ તાલુકાના ૦૨ કેસ અને ટંકારા તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૦૩ કેસ નોંધાયા છે તો મોરબી, વાંકાનેર અને માળિયા તાલુકામાં રાહત જોવા મળી છે આજે વધુ ૦૬ દર્દીઓ સ્વસ્થ થતા જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ઘટીને ૨૪ થયો છે