Placeholder canvas

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ સમિતીમાં જાવીદ પીરઝાદાની નિમણુંક…

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી દ્વારા વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવીદ પીરઝાદાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની “પોલિટિકલ અફેર્સ” સમિતીમાં પસંદગી કરવામાં આવી છે, આ સમિતિમાં કુલ 17 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો