ઓમ હોસ્પિટલ શુભારંભ પ્રસંગે થેલેસેમીયા દર્દીઓ માટે મહા રક્તદાન કેમ્પનું આયોજન

By જયેશ ભટાસણા -ટંકારા
ડો. રાકેશ ભટાસણાએ દર્દીઓના હમદર્દ બની દુખાવો દુર કરવા ઓમ હોસ્પિટલનુ નિર્માણ કર્યું.

આગામી 23 સપ્ટેમ્બરને ગુરૂવારે આઈ શ્રી ખોડિયાર માતાના મંદિર માટેલ રોડ ઉપર ઢુવા ગામે ઓમ હોસ્પિટલના શુભારંભ નિમિત્તે રક્તદાન મહાદાન અને એક વખત કરેલ બ્લડ ડોનેશન ત્રણ માનવ જીંદગી બચાવવાના ઉમદા આશયથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા સૌ રકતદાતા એ નોધ લઈ મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.

આ સમાચારને શેર કરો