વાંકાનેર: દોશી કોલેજના બે વિદ્યાર્થીઓની NCCના નેશનલ કેમ્પ માટે પસંદગી…
વાંકાનેર: વાંકાનેરની દોશી કોલેજે વાંકાનેરને વધુ એક ગૌરવ આપાવ્યું છે, દોશી કોલેજમાં ચાલતી એન.સી.સી. એક્ટીવિટી સાથે જોડાયેલા કોલેજના બે વિદ્યાર્થીઓ ધરોડીયા આશિષ જયેશભાઈ અને બાદી અઝીમ મોહંમદઇદ્રીશનું નેશનલ કેમ્પ એક ભારત શ્રેષ્ઠ ભારત ઉત્તરાખંડ ખાતે પસંદગી થયેલી છે,
આ બંન્ને વિદ્યાર્થીઓ આગામી સમયમાં એન.સી.સીના નેશનલ કેમ્પમાં જોડાઇ વાંકાનેર શહેર અને તાલુકાનું નામ રોશન કરશે. આ બંને એનસીસીના કેડેટને અને તેમને અહીં સુધી પહોંચાડવામાં જેમનું મહત્વપૂર્ણ યોગદાન છે તેવા દોશી કોલેજના NCC ઓફિસર યોગેશ ચાવડા અભિનંદન…
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/ECrcvp3DfMRGFfhWB6Hk2E