આજે લીંબાળા ગામના મુજફરખાન પઠાણનો જન્મદિવસ…

આજે વાંકાનેર તાલુકાના લિંબાળા ગામના મુજફરખાન પઠાણનો જન્મદિવસ છે.

મુજફરખાન પઠાણ પોતે મોટું મિત્રવર્તુળ ધરાવે છે અને તેઓ સોશિયલ મીડિયા માર્કેટિંગનું કામ કરી રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો, સગા સ્નેહી, સંબંધીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 9737231774 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી મુજફરખાન પઠાણને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો