મોરબી જિલ્લા કક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આજે સવારે 9 વાગ્યે વાંકાનેર ખાતે થશે.

“આઝાદી કા અમૃત મહોત્સવ”
ભારતના ૭૬ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે આજે તા.૧૫મી ઓગસ્ટ-૨૦૨૨, સોમવારના રોજ સવારે ૯-૦૦ કલાકે અમરસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ, વાંકાનેર ખાતે જીલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમમાં ગુજરાત સરકારના પશુપાલન અને ગૌ-સંવર્ધન, રાજ્ય કક્ષાના મંત્રી દેવાભાઈ માલમ ના વરદ્ હસ્તે યોજાનાર છે.
આ રાષ્ટ્રીય પર્વનો કાર્યક્રમ સવારે 9 વાગે શરૂ થશે… આ સંપૂર્ણ કાર્યક્રમ નું લાઈવ કપ્તાન ન્યૂઝના ફેસબુક પેજ પરથી કરવામાં આવશે….
આ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નો લાઈવ કાર્યક્રમ જોવા માટે કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો. નીચેની લીંક પર ક્લિક કરીને પણ આ લાઈવ કાર્યક્રમ જોઈ શકાશે….

https://www.facebook.com/kaptaannews

આ મેસેજને તમારા ગ્રુપ સર્કલમાં શેર કરજો… જેથી તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીઓ પણ આ કાર્યક્રમ ઘરે બેઠા લાઈવ જોઈ શકે…

-કપ્તાન ટીમ

આ સમાચારને શેર કરો