ટંકારાના ગણેશપર ગામે મંદિર ઉપર વીજળી પડી

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા: મેઘમહેરની સાથે આકાશી વીજળી કહેર વરસાવી રહી છે ત્યારે આજે ટંકારાના ગણેશપર વીજળી ત્રાટકવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે બપોર બાદ ટંકારા તાલુકાના ગણેશપર ગામે ભાગિયા પરીવારના મંદિર ઉપર વીજડી પડી હતી. જો કે, આ ઘટનામાં જાન માલ ને નુકસાન થયું ન હતું.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •