Placeholder canvas

વાંકાનેરના ‘કોહિનૂર’ કોહિનૂર જવેલર્સની 32 વર્ષની સફર…, કાલે નવા શો-રૂમનું ઉદ્ઘાટન.

વાંકાનેર (Promotional Artical) : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના એક મધ્યમ વર્ગીય ખેડૂત પુત્ર નઝરહુસેનભાઇ માણસિયાએ 1992માં એક કેબિન જેવી નાની પાંચ બાય પાંચ ની દુકાનમાં સોનીનું કામ શરૂ કર્યું હતું…, તેમને ૩૨ વર્ષ થયા, આ 32 વર્ષમાં તેઓએ ખૂબ જ મહેનત અને સંઘર્ષ કર્યો તેમને તેમના ભાઈ અબ્દુલકાદિર ભાઈ તેમજ બીજા લઘુબંધુઓનો સપોર્ટ મળ્યો તેઓના આવતીકાલે એટલે કે 25 ફેબ્રુઆરી ને રવિવારે કોહિનૂર જવેલર્સના નવા શોરૂમ નું ઉદઘાટન થશે.
આજે 32 વર્ષની સફર પૂર્ણ થતા નજર હુસેનભાઇનું કોહિનૂર જ્વેલર્સએ વાંકાનેરનું ‘કોહિનૂર’ બની ગયું છે. આવતીકાલે તેઓ વાંકાનેરનો સૌથી મોટા શોરૂમનું ઉદઘાટન કરનાર છે. આ શો-રૂમમાં મસ્ત ફર્નિચર, સંપૂર્ણ સુવિધા યુક્ત અને વિશાળ જગ્યામાં શહેરના હાર્દસમા વિસ્તારમાં શો-રૂમ પોતાના માનવતા ગ્રાહકો માટે તૈયાર કર્યો છે. જેમનું રવિવારે ઉદ્ઘાટન થશે શનિવાર સાંજે પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરુ ખુરશીદ હૈદર પીરઝાદા (મીરસાહેબ) ધાર્મિક વિધિ કરીને ખુલ્લું મુકશે જ્યારે 25 તારીખે સવારે ઈરફાન પિરઝાદા રીબીન કાપીને આ શો-રૂમને ખુલ્લો મુકશે…
કોહિનૂર જ્વેલર્સનો આ શોરૂમ માત્ર મસ્ત ફર્નિચર અને સુવિધા યુક્ત જ નથી અહીં સોના ચાંદીના દાગીનાઓને મોડર્ન ડિઝાઇન પેટર્નની વિશાળ રેન્જ ખરીદનારને જોવા મળશે અને પસંદ આવ્યા ખરીદી પણ શકશે. કોહીનુર જ્વેલર્સે 32 વર્ષમાં સોના ચાંદીના દાગીનાનો ઈમાનદારી પૂર્વક વ્યવસાય કરીને લોકોનો વિશ્વાસ જીતીને કોહિનૂર જ્વેલર્સ વાંકાનેરનું ‘કોહીનૂર’ સ્થાપિત થયું છે.
આ ઉદ્ઘાટન સમારંભમાં કોહિનૂર જ્વેલર્સ તરફથી પોતાના માનવતા ગ્રાહકો સગા સ્નેહીઓ શુભેચ્છકો મિત્રો ને પધારવાનું જાહેર આમંત્રણ આપેલ છે.
📌 નિમંત્રક 📌
માણસીયા અલીભાઈ હાજી સાહેબ
માણસીયા નજરહુશેન અલીભાઈ
માણસીયા અબ્દુલ કાદીર અલીભાઈ
માણસીયા યુનુસ અલીભાઈ
માણસીયા શાહબુદ્દીન અલીભાઈ
માણસીયા મો. અવેશ નજરહુશેન
ડો. નશરૂદ્દીન માણસીયા
ડો. મહેજબીન માણસીયા
અને માણસીયા પરિવાર
આ સમાચારને શેર કરો