વાંકાનેરમાં આગામી સોમવારે જશને શહીદે આઝમ
વાંકાનેર: ઇમામ ખાના, મિલન પાર્ક, અમરસિંહ મીલ સામે આગામી સોમવારે જસ્ને શહિદે આઝમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.
આ જસ્ને શહીદ-એ-આઝમના કાર્યક્રમમાં સોમવારે અસરની નમાજ બાદ 05:30 કલાકે ન્યાજ રાખવામાં આવેલ છે. તેમજ ઈશાની નમાઝ બાદ, રાત્રે 10 વાગ્યે મશહૂર કવાલ જુનેદ સુલતાનની (યે જમાના મેરે હુસેન કા હૈ) કવાલી રજૂ કરશે.
આ કવાલી ના શાનદાર કાર્યક્રમમાં પધારવા સુન્ની મુસ્લિમ સમાજ તેમજ કવ્વાલીના ચાહકોને મુખ્ય આયોજક સલીમભાઈ ઈસ્માઈલભાઈ હાલાએ જાહેર આમંત્રણ આપ્યું છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…