વાંકાનેર: જાલીડા ગામની પરિણીતાનો ઝેરી દવા પીને આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામના બસ સ્ટેન્ડમાં સુરેન્દ્રનગરમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ ગઇકાલે જાલીડા ગામના નેશનલ હાઇવે ઉપર આવેલ બસ સ્ટેન્ડમાં ભાવુબેન રાકેશભાઇ (ઉ.વ.-28, રહે. હાલ કાનપુર, તા.સાયલા, જી.સુરેન્દ્રનગર) એ ઝેરી દવા પી જતા તેનું મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મૃતકને તેમના જ ગામમાં રહેતા મહેશભાઇ હિરાભાઇ સાથે પ્રેમસંબંધ હતો. તેમજ તેનો લગ્ન ગાળો 8 વર્ષનો છે. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો