વાંકાનેર: રંગપર જાલીડાના બોર્ડ પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ
વાંકાનેર: વાંકાનેર-રંગપર જાલીડા બોર્ડ પાસે આવેલા 27 નેશનલ હાઈવે પર આજે ટ્રક અને બોલેરો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરોનો ડ્રાઈવર વાહનની કેબિનમાં જ ફસાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ સ્થાનિક લોકો અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ડ્રાઈવરને બહાર કાઢવા માટે જેસીબી અને ક્રેનની મદદ લેવી […]
