Placeholder canvas

જબલપુર શાળાના રમતવીરોએ સિમ્પોલો એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-2023 સ્પર્ધામાં ઇતિહાસ રચ્યો …

મોરબી જિલ્લાની સિમ્પોલો ચેમ્પિયનશિપ ન્યુ એરા ગ્લોબલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં શ્રી જબલપુર પ્રાથમિક શાળાના 16 વિદ્યાર્થીઓમાંથી 15 બાળકોએ વિવિધ રમતમાં નંબર મેળવી શાળા અને જબલપુર ગામનું નામ રોશન કરેલ છે.

અંડર- 9 :- 50 મીટરમાં પ્રથમ ક્રમાંક
ભાલોડીયા નિશ્ચય કેતનભાઈ
અંડર- 9 :- 100 મીટરમાં પ્રથમ ક્રમાંક
ફેફર રૂષિ મનોજભાઈ
અંડર -9 :- બોલ થ્રોમાં પ્રથમ ક્રમાંક
શીંગાળીયા સોનુ અનુભાઈ

અંડર-11 :- 100 મીટરમાં પ્રથમ ક્રમાંક
અઘારા ખુશી ધનજીભાઈ
અંડર-11:- 200 મીટરમાં પ્રથમ ક્રમાંક
રાઠવા નિતા કમલેશભાઈ
અંડર -11:- બોલ થ્રોમાં પ્રથમ ક્રમાંક
ગણાવા દિતુ સોમલાભાઈ
અંડર-14 :- 400 મીટરમાં પ્રથમ ક્રમાંક
વહુનીયા વિપુલ માધુભાઈ
અંડર-14 :- 400 મીટર પ્રથમ ક્રમાંક
ભાબોર શાંતિ હેમરાજભાઈ
અંડર-14 :- 100*4 મીટર રીલેદોડમાં પ્રથમ
શીંગાળીયા અજય અનુભાઈ
વહુનીયા વિપુલ માધુભાઈ
ડામોર ભાવેશ રમેશભાઈ
ગુડિયા મહેશ ખાપરીયાભાઈ
અંડર-14 :- 200 મીટરમાં દ્વિતીય ક્રમાંક
શીંગાળીયા અજય અનુભાઈ
અંડર -11:- બોલ થ્રોમાં દ્વિતીય ક્રમાંક
ડામોર ભાવેશ રમેશભાઈ
અંડર-11 :-100 મીટરમાં તૃતીય ક્રમાંક
ગુડિયા મહેશ ખાખાપરીયાભાઈ

તમામ બાળકોએ મેળવેલ ભવ્ય સફળતા પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર અને શાળા વ્યવસ્થાપન સમિતિ જબલપુર અભિનંદન પાઠવીય હતા.

આ સમાચારને શેર કરો