skip to content

રાજકોટ: ખંઢેરી સ્ટેડિયમમાં આજથી ઈરાની કપ રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ પૂર્ણ થયા બાદ હવે આજથી રાજકોટમાં ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડિયમમાં તા.1 થી 5 ઓક્ટોબર દરમિયાન ઈરાની કપની મહત્ત્વપૂર્ણ મેચ રમાવા જઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રની ટીમને ગત વર્ષે હાર મળતા આ વખતે જીતના જુસ્સા સાથે મેદાન પર ઉતરશે. જ્યારે રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ પોતાની જીત જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવશે.

આ સમાચારને શેર કરો