Placeholder canvas

આજે હશનેનખાન પઠાણનો જન્મદિવસ

વાંકાનેર :આજે મૂળ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના વતની અને હાલ ચંદ્રપુરમાં રહેતા સલીમખાન પઠાણના પુત્ર હશનેનખાન પઠાણનો જન્મદિવસ છે. સલીમખાન ચંદ્રપુરમાં સરકાર ડેરી ચલાવે છે તેમાં સ્વરાજ ડેરીની મિલ પ્રોડક્ટનું સેલ કરી રહ્યા છે.

હસનેન ખાન આજે એક વર્ષ પૂરું કરીને બીજા વર્ષમાં પ્રવેશ કરેલ છે. આ શુભ ઘડી પર સલીમખાનના પરિવારજનો સગા-સ્નેહીઓ મિત્રો તેમના પુત્રના જન્મદિવસની તેમના મોબાઈલ નંબર 63522 37160 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો