વાંકાનેરશૈક્ષણિક

ધો.10માં વાંકાનેર કેન્દ્રના TOP-10માં મોડર્ન સ્કૂલના સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ અને A1 ગ્રેડ મેળવતા 48-48 વિદ્યાર્થીઓ સાથે ધી મોડર્ન સ્કુલ NO.1

ધો. 10 માર્ચ 2024 માં સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સ્થાન મેળવતા સૌથી વધુ 9 – 9 વિદ્યાર્થીઓ અને A1 ગ્રેડ મેળવતા 48 – 48 વિદ્યાર્થીઓ મોડર્ન સ્કૂલના…..

માર્ચ 2024 માં ગણીતમાં 100 માંથી 100 ગુણ મેળવનાર 11 વિદ્યાર્થીઓ
બ્રાન્ચ-૧ :-
ધી મોડર્ન સ્કૂલ રાજાવડલા રોડ, વાંકાનેર,
મો. 94267 87034,
99131 49409
બ્રાન્ચ-2 :-
ધી મોડર્ન સ્કૂલ અરણીટીંબા બોર્ડ પાસે પીપળીયા રાજ
મો.82006 79637,
92742 41994
આ સમાચારને શેર કરો