Placeholder canvas

આજે ચંદ્રપૂરના યુવા ટ્રાન્સપોર્ટર અશરફ શેરસીયાનો જન્મદિવસ


આજે અશરફ શેરસિયા ઉર્ફે અસુનો જન્મદીસ છે, તેઓએ આજે ૨૩ વર્ષ પૂર્ણ કરી ૨૪ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

અશરફ શેરસીયાનો જન્મ વાંકાનેર તાલુકાના છેવાળાનું ગામ મેસરીયામાં થયેલ. અશરફભાઈના પિતા ડ્રાઇવિંગ કરતા હોય જેથી અશરફભાઈ નાની ઉંમરથી જ પોતાના પિતાના ડ્રાઇવિંગ કામમાં મદદ કરતા હોય અને પોતાના પિતાના ભળતા ધંધા સાથે જોડાઈ ને પિતાની મદદથી વર્ષ-૨૦૧૯ ની સાલમા મુસ્કાન રોડલાઈન્સ નામે પોતાનો ટ્રાન્સપોર્ટનો ધંધો શરુ કર્યો અને મોરબીથી સમગ્ર ભારતમાં ટાઇલ્સનું લોડિંગ કરીને ખુબ જ નાની ઉંમરમાં પોતાના વ્યવસાયનો વ્યાપ વધારેલ છે,

આજે અશરફને તેમના મિત્રો, સગા, સંબંધીઓ અને તેમના વેપારી મિત્રો તેમના મોબાઈલ ૮૫૩૦૦૬૮૬૬૦, ૯૬૬૪૫૬૪૧૩૧ પર જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

કપ્તાન પરિવાર તરફથી અસુને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. Happy birthday

આ સમાચારને શેર કરો