વાંકાનેર: પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળમાંથી નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર મળશે.
વાંકાનેર : કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. ત્યારે વાંકાનેરમાં પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ-જીનપરા દ્વારા નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર અપાશે. આ સેવાનો લાભ મેળવવા માટે ટપુભા જેઠવા (98798 39260), ભીખાભાઇ મકવાણા (92281 57246) અને સુરેશગીરી ગોસ્વામી (99785 45620)નો સંપર્ક કરવા એક અખબાર યાદીમાં જણાવ્યું છે.