આજે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા

મોરબી : આજે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે. જેમાં મોરબી જિલ્લા પંચાયતના સભાખંડમાં આજે, બપોરે 12 વાગ્યે સામાન્ય સભા યોજાશે. જોકે ક્રોગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં આંતરિક વિખવાદને કારણે કેટલાક દખ્ખા સામે આવ્યા છે. પણ હમણાંથી ડખામાં શાંતિ છે.ત્યારે આવતીકાલે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કેવું વલણ રહેશે તે જોવાનું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ રજા ઉપર પુત્રી ઘેર હોવાથી હાલમાં પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ પાસે છે.

આ સમાચારને શેર કરો