Placeholder canvas

વાંકાનેર શહેરમાં દુકાન અને નેશનલ હાઇવે પર ખુલ્લા પ્લોટ અને ગોડાઉન ભાડેથી આપવાના છે.

વાંકાનેર શહેરમાં દુકાન અને નેશનલ હાઇવે પર ખુલ્લા પ્લોટ અને ગોડાઉન ભાડેથી આપવાના છે.

વાંકાનેર શહેરના હાર્દસમા વિસ્તાર દાણાપીઠ ચોકની બાજુમાં, ભમરીયા કુવા પાસે આશરે 300 સ્ક્વેર ફૂટ ક્ષેત્રફળ વાળી દુકાન ભાડેથી આપવાની છે.

આ ઉપરાંત વાંકાનેર શહેરની બાજુમાં નેશનલ હાઇવે ટચ રેલવે બ્રીજ પાસે અને ગુલશન સોસાયટી પાસે તેમજ લાલપર ગામ પાસે નેશનલ હાઇવે ટચ બિનખેતી થયેલ ખુલ્લા પ્લોટ ભાડેથી આપવાના છે.

આ ઉપરાંત ગુલશન પાસે 1000 સ્ક્વેર ફ્રુટ થી 5,000 સ્ક્વેર ફૂટ સુધીના ગોડાઉન પણ ભાડેથી આપવાના છે.

ઉપરોક્ત જગ્યા જે કોઈ ભાડે રાખવા ઈચ્છતા હોય તે લોકોએ નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો.
9824323505

આ સમાચારને શેર કરો