કેશોદ અને માંગરોળ તાલુકાના ખેડુતોની રેલી
આજે કેશોદ અને માંગરોળ તાલુકાના ખેડુતોએ કિશાન રેલી કાઢી હતી. આ રેલીના મુખ્ય આગેવાન પ્રવિણ રામ આવતાની સાથે રેલીનું પ્રસ્થાન થયું
આ રેલીમાં મોટી સંખ્યામા ખેડુતો જોડાયા હતા, આ કીશાન વેદના રેલીની શરૂઆત ખેડુતો ગાડા બળદો સાથે તાલુકા પંચાયત કેશોદ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ.
આ રેલી કેશોદ તાલુકા પંચાયતથી મામલતદા કચેરીએ પહાેંચી મામલદારને આવેદન પત્ર આપ્યુ હતુ.