આણંદપર, તરકીયા, મેસરીયા, રાણેકપર, રાજગઢ અને જોધપારનું ચૂંટણી પરિણામ
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી રાજગઢ ગામમાં શંભુભાઈ દેવાભાઈ વિજવાડિયા 50 મતેથી જીત્યા
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી રાણેકપર ગામમાં હુસેનભાઈ નૂરમામદ શેરસિયા 189 મતેથી જીત્યા
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી મેસરીયા ગામમાં વસંતબેન હસમુખભાઈ ભૂંસાડીયા 30 મતેથી જીત્યા
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી જોધપર ગામમાં રૂકશાના ગુલામ મુસ્તુફા શેરસિયા 1150 મતેથી જીત્યા
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી તરકિયા ગામમાં જનકભાઈ નવઘનભાઈ ડાભી 09 મતેથી જીત્યા
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી આણદપર ગામમાં કુવારબેન બીજલભાઈ કાંજિયા 17 મતેથી જીત્યા