Placeholder canvas

કોઠારીયામાં આંબાભાઈ સોમાભાઈ કોબીયા 523 મતે ચૂંટણી જીત્યા

વાંકાનેર તાલુકાની કોઠારીયા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર આંબાભાઈ સોમાભાઈ કોબીયા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રાજુભાઇ મનજીભાઈ મકવાણા સામે 523 મતે ચૂંટણી જીતી ગયા છે.

ઉમેદવારોને મળેલા મતો
(૧) આંબાભાઈ સોમાભાઈ કોબીયા -1250
(૨) રાજુભાઇ મનજીભાઈ મકવાણા -727

મેસરીયા:-
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી મેસરીયા ગામમાં વસંતબેન હસમુખભાઈ ભૂંસાડીયા 30 મતેથી જીત્યા

જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….

જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….

કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…

https://facebook.com/kaptaannews

ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો