skip to content

ગોંડલમાં ડમી વિદ્યાર્થી કેસમાં વિદ્યાર્થીને છાવરવાના આક્ષેપ સાથે NSUIએ કુલપતિની ચેમ્બરમાં રામધુન બોલાવી

રાજકોટ: થોડા સમય પૂર્વે યુનિવર્સિટી ની એકઝામ માં ગોંડલમાં એક ભાજપના અગ્રણી પરીક્ષા તમે ગુજરાતી આપકો પકડાયો હતો. આ પ્રકરણમાં વિદ્યાર્થીને છાવરવામાં આવી રહ્યો છે.

જમનો રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે NSUI દ્વારા વિરોધ કરાયો હતો. વિદ્યાર્થી ભાજપનો પૂર્વ ઉપપ્રમુખ હોવાથી છાવરતા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે અને NSUI દ્વારા કુલપતિની ચેમ્બરમાં રામધૂન બોલાવી ધરણા કરવામાં આવ્યા હતા. યુનિવર્સીટી દ્વારા કોપી કેસ કરવામાં આવ્યો છે. પરંતુ NSUI દ્વારા ફોજદારી ગુન્હો દાખલ કરવા ની માંગ કારવામા આવી છે.

આ સમાચારને શેર કરો