ચંદ્રપુરમાં તાલુકા પંચાયતના સભ્ય રુકસાનાબેન સરપંચની ચૂંટણી 58 મતે જીત્યા
વાંકાનેર તાલુકાની ચંદ્રપુર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર રૂકસાના ઇસ્માઇલ શેરસિયા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ગીતાબેન મોહનભાઈ ગામોટ સામે 58 મતે ચૂંટણી જીતી ગયા છે.
ઉમેદવારોને મળેલા મતો
(૧) રૂકસાના ઇસ્માઇલ શેરસિયા -1418
(૨) ગીતાબેન મોહનભાઈ ગામોટ -1360
(૩) જીલુબેન ઉસમાનગની શેરસિયા -624
(૪) સજુબા અલ્પેશભાઈ ગોહિલ -249
(૫) હર્ષાબા મનોહરસિંહ જાડેજા -263
(6) રેશમાબેન નિજામુદિન શેરસિયા -711
જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….
જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….
કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…
https://facebook.com/kaptaannews
ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…