Placeholder canvas

વાંકાનેર:ગાંગીયાવદરમા 10 અને જામસરમાં 4 જાહેરમાં જુગાર રમતા ઝડપાયા

By શાહરુખ ચૌહાણ
વાંકાનેર: તાલુકાના ગાંગીયાવદર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે ત્યાંથી10 શકુનિઓ10.400 રોકડા રૂપિયા સાથે પકડાયા

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે ચોરા વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા(૧) હરેશભાઈ ત્રીકમભાઈ ડાભી(૨) હરજીભાઈ જીણાભાઈખમાણી(૩) રસિકભાઈ લવજીભાઈ ધરજીયા(૪) ભીખાભાઈ નાથાભાઈ ધરજીયા(૫) રાજેશભાઈ ધરમશીભાઈ ધરજીયા(૬) શાંતિલાલ હેમુભાઈ ધરજીયા(૭) પરબતભાઈ ભલાભાઇ ધરજીયા(૮) વિનુ દભાઈ સુરાભાઈ ધરજીયા(૯) મુકેશભાઈ લધરાભાઈ ધરજીયા(૧૦) દિનેશભાઈ છનાભાઈ ધોળીયા તમામ રહે ગાંગીયાવદર ને10.400 પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

વાંકાનેર તાલુકાના જામસર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓ ઝડપાયા

વાંકાનેર તાલુકાના જામસર ગામ એ રામાપીરના મંદિરની પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે રેડ કરતાં ત્યાંથી (૧) પ્રવીણ ભાઈ જીવા ભાઈ ઈન્દરીયા (૨) પ્રવીણભાઈ જશરાજ ભાઈ દેકાવાડીયા (૩) વિનુભાઈ બચુભાઈ દતેસરીયા(૪) ભરતભાઈ સગ્રામભાઈકટોણા ને12.500 રોકડા રૂપિયા સાથે પકડીને જુગારધારા મુજબ ગુનો નોંધીને તાલુકા પોલીસ દ્વારાકાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

આ સમાચારને શેર કરો