Placeholder canvas

C.A.આરીફ પરાસરાને થાનગઢમાં નવી બ્રાન્ચનો શુભારંભ કરવા બદલ અભિનંન્દન

C.A. આરીફ પરાસરા વાંકાનેરમાં વર્ષ 2016 થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની ઓફિસ ચલાવી રહ્યા છે અને હવે “એક કદમ ઑર” શીર્ષક ને સાર્થક બનાવવા
C.A. આરીફ પરાસરા દ્વારા થાનગઢમાં પણ એક નવી બ્રાન્ચ નો શુભારંભ કરેલ છે. આ તકે ગુજરાત અક્શા ફર્ટિલાઇઝર કંપનીના માલિક ઇસ્માઇલભાઈ માથકિયા અને સલીમભાઈ બાદી તરફથી C.A. આરીફ પરાસરાને ખૂબ ખૂબ અભિનંન્દન અને ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ.

તદઉપરાંત C.A.આરીફ પરાસરાને તેમના આ સાહસ માટે તેમના મિત્રો, શુભેચ્છકો અને સગા સ્નેહીઓ તરફથી પણ તેમના મો.નં. 96014 45937 પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો