Placeholder canvas

આજે સંજર મોટર રીવાઇડીંગ વાળા યાકુબભાઈ સંજરનો જન્મદિવસ

આજે સંજર મોટર રીવાઇડીંગ વાળા યાકુબભાઈ સંજરનો જન્મદિવસ. તેઓ સબમર્શીબલ અને મોટરના સેલ્સ અને સર્વિસના બિઝનેશ સાથે સંકળાયેલા છે.

યાકુબભાઈ સંજર વાંકાનેરમાં નેશનલ હાઈવે ઉપર સંજર મોટર રીવાઇડીંગ નામે સબમર્શીબલ અને મોટર તેમજ પીવીસી પાઇપ, કોલમ પાઇપ, ફાઇબર લાઇન, કેબલ, સ્ટાર્ટર અને સબમર્શીબલ પંપના અગ્રગણી વ્યાપારી છે.

આજે યાકુબભાઈ સંજરને તેમના જન્મદિવસની તેમના મોબાઈલ નંબર 98255 98952 પર તેમના મિત્રો, સગા સ્નેહીઓ, શુભેચ્છકો અને વ્યવસાયિક સંબધીઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી યાકુબભાઈ સંજરને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

આ સમાચારને શેર કરો