skip to content

વાંકાનેર: ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ ઓફ વાંકાનેર તરફથી અનવર હાજીસાહેબને ખીરાઝ-એ-અકીદત…

વાંકાનેર મમ્મી સમાજના આગેવાન અને શૂન્ય મુસ્લિમ સમુહ લગ્ન સમિતિના સભ્ય હાજી અનવર હુસેન નૂર મહંમદ પરાસરાનું તા.13/08/2023 ને રવિવારે અવસાન જન્નતનશીન થતા મરહુમને અલ્લાહતાલાહ જન્નતમા અઅલ્લા મકામ અતા ફરમાવે…. તેવી અમો સમિતીના દરેક સભ્યો દુવા કરીએ છીએ.

-હ.ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ ઓફ વાંકાનેર

આ સમાચારને શેર કરો