Placeholder canvas

એડમિશન ઓપન: વાંકાનેરની જ્યોતિ વિદ્યાલયમાં નવા એડમિશન આપવાનું શરૂ…

બાળકના સર્વાંગી વિકાસને પ્રધાન્ય આપતી ગુજરાતી મીડીયમવાળી જ્યોતિ વિદ્યાલયમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે…

દરેક વાલીઓ માટે પોતાના બાળકનું કે.જી.માં કે ધોરણ ૧ માં એડમિશન લેવાનું છે. તેવા વાલીઓ માટે પોતાના સંતાનનું કઈ સ્કૂલમાં એડમિશન લેવું તે એક પ્રશ્ન છે. જે વાલીઓને તેમના સંતાનને ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરાવવા ઈચ્છે છે તેવો માટે વાંકાનેર ગુજરાતી માધ્યમની જ્યોતિ વિદ્યાલય સારો વિકલ્પ છે.

વાંકાનેરની જ્યોતિ વિદ્યાલય બાળકોને માત્ર વધુ માર્કસ મેળવવા માટેનો અભ્યાસ નથી કરાવતી પરંતુ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે રીતે અભ્યાસ કરાવે છે. ગણિત અને વિજ્ઞાન જેવા મહત્વના વિષયમાં મોડેલ દ્વારા બાળકોને જે તે વિષય શીખવવામાં આવે છે. આ ઉપરાંત અહીંયા બાળકો મેથ્સ અને સાયન્સમા વિશેષ રૂચી આવે તે માટેના સર્વશ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકોમાં માત્ર પુસ્તકનું જ્ઞાન આવે એવું નહીં પણ તમામ ક્ષેત્રમાં રસ લેતા થાય તે માટે દરેક પ્રકારની વિશેષ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને રમત-ગમતમાં પણ બાળક ખીલે તે માટે ખાસ તાલીમ બધ્ધ કોચ દ્વારા વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે અને હરીફાઈ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

.

જ્યોતિ વિદ્યાલયમાં દરેક વર્ગમાં ખૂબ જ મર્યાદિત વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે, જેથી દરેક વિદ્યાર્થી ઉપર ધ્યાન આપી શકાય. તેમજ વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી જ્યોતિ વિદ્યાલયમાં આવવા માટેના વાહનની વ્યવસ્થા પણ છે. સાથોસાથ આ સ્કૂલમાં એકદમ વ્યાજબી ફી લેવામાં આવે છે.

🔴જ્યોતિ વિદ્યાલયની વિશેષતાઓ🔴


🔷 ઇન્ટરનેશનલ ઇવેન્ટ સુધી પહોંચનાર વાંકાનેરની એક માત્ર સ્કૂલ
🔷 ગુજરાતની સૌપ્રથમ સ્કૂલ કે જેમાં સાયન્સ તથા મેથ્સ લેબ દ્વારા પ્રેકટીકલ નોલેજ આપવામાં આવે છે.
🔷 અધતન ટેકનોલોજીથી સુસજ્જ કમ્પ્યુટર લેબ
🔷 એકસાથે ૧૦૦ થી વધુ બાળકો બેસીને જોઇ શકે તેવા અધતન ટેકનોલોજી વાળા થીયેટરની સગવડતા વાળી એક માત્ર સ્કૂલ
🔷 એક વર્ગમાં ફકત ૨૫ થી ૩૦ બાળકો ધરાવતી એક માત્ર શાળા
🔷 બાળકોને અનુરૂપ પારવારીક વાતાવરણ

આ ઉપરાંત અહીં….
🌼 પ્રવૃતિ આધારિત શિક્ષણ
🌼 ભાર વગરનું ભણતર
🌼 ચાઇલ્ડ લાઇબ્રેરી
🌼 ફન-રાઇડઝ-ગેઇમ
🌼 મીનરલ વોટરની વ્યવસ્થા
🌼 આધુનિક શૈક્ષણિક સાધનો
🌼 સર્વાંગી વિકાસ પર ખાસ ધ્યાન ઇન્ડોર ગેઇમ્સ તથા
આઉટડોર ગેઇમ્સ
🌼 એકસ્ટ્રા એકટીવીટીની વ્યવસ્થા

જ્યોતિ વિધાલય

પંચાસર રોડ, ધરમનગર, તા.વાંકાનેર, જી.મોરબી.
સંપર્ક : ૯૯૧૩૪ રરરર૪, ૭૯૮૪૮ ૯૪૯૧૮
આ સમાચારને શેર કરો