Placeholder canvas

વાંકાનેર: ભાજપ યુવા મોરચાએ સેવાકાર્યો કરી સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી કરી.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસ નિમિતે વાંકાનેર શહેર યુવા મોરચા પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા અને તેની ટીમ દ્વારા સેવાકાર્યો કરી જન્મદિવસની ઉજવણી કરી હતી

જેમાં વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા મહાવીર ગૌશાળા, મહાવીર જીન વાંકાનેર ખાતે ગાયોને લીલું ઘાસ અર્પણ કર્યું હતું અને સત્કાર્ય થાકી પ્રદેશ પ્રમુખના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી

આ સમાચારને શેર કરો