અબડાસા: મુસ્લિમ બિરાદરોએ સતત બીજા જુમ્માએ નમાઝ ઘરે પડ્યુ.

અબડાસા તાલુકા ના મુસ્લિમ બીરાદરો એ કચ્છ આઈ.જી. સુભાષ ત્રીવેદીના હુકમનું પાલન કરી ને સતત બીજા શુક્રવારના જુમ્મા નમાઝમાં ફક્ત ઈમામ સાથે ત્રણ જણ જ મસ્જિદ માં જુમ્મા નમાઝ ની અદાયેગી કરવા આવી હતી  બાકી સમગ્ર મુસ્લિમ બીરાદરો એ પોત પોતાના ઘરો માં જ ઝોહર નમાઝ અદા કરી હતી

આજે સમગ્ર મસ્જિદો માં મુફ્તી એ આઝમ કચ્છ સૈયદ હાજીઅહમદશા બાપુ ના હુકમ મુજબ કચ્છ અને સમગ્ર દેશ માટે દુઆ ઓ કરવા માં આવી હતી સમગ્ર દેશ કોરાના વાયરસ મુક્ત થાય તે માટે તમામ મસ્જિદો માં દુઆ કરવા માં આવી હતી  

તેમ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમીતી ના સંગઠન મંત્રી રજાક હિંગોરા એ જણાવ્યું હતું 

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JdN9WKZ5unND0GqmVY3DXX

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો