skip to content

વાંકાનેર: શહેરના પ્રતાપ ચોકમાંથી એક બોટલ સાથે યુવાન ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર શહેરના પ્રતાપ ચોકમાંથી સીટી પોલીસે હર્ષદીપસિંહ ઉર્ફે બાબલી ચંદ્રસિંહ ઉ.30 રહે.વિવેકાનંદ નગર રાજકોટ વાળાને ઓફિસર ચોઇસ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લીધો હતો.

પકડાયેલા આ આરોપીએ દારૂની બોટલ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા મયુરસિંહ ઝાલા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો