Placeholder canvas

વાંકાનેર: ભેરડા ગામ પાસે મોટર સાયકલ રોડ નીચે ઉતરી જતા આધેડનું મોત

By શાહરુખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર તાલુકા ભેરડા ગામ પાસે રોડ પર જતું મોટર સાયકલ રોડ નીચે ઉતરી જતા અકસ્માત થયું હતું જેમાં આધેડનું મોત થયું છે.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભેરડા ગામ પાસે ધુસાભાઇ જેસીંગભાઇ ભડાણીયા રહે. સુંદરીભવાની તા. હળવદ મોટર સાયકલ લઈને જઇ રહ્યા હતા ત્યારે મોટરસાયકલ રોડ નીચે ઉતરી જતા મોટર સાયકલ પાછળ બેઠેલા કેશવજીભાઈ સરવૈયા રહે.ખાનપર, તા.વાંકાનેર વાળા પડી જતા માથામાં હેમરેજ થઈ ગયું હતું. જેમનું સારવાર દરમીયાન મોત નિપજતા તેમના પુત્ર પ્રવીણભાઇ કેશવજીભાઇ સરવૈયાએ આરોપી મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો