રાજકોટ: સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ પાસે મોટું ઝાડ તુટી પડ્યું,ટ્રાફિક જામ

રાજકોટ: આજે સાંજના રાજકોટ શહેરમાં વાવાઝોડાની થોડી થોડી અસર દેખાય છે અને વરસાદ ચાલુ થઇ ગયો છે.

મળતી માહિતી મુજબ સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રોડ પાસે ભારે પવનના કારણે એક મોટું તોતિંગ ઝાડ ટુટી પડ્યુ હતુ. જેથી રસ્તો બંધ થઈ ગયો હતો અને ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
સદ્દનસીબે જ્યારે આ ઝાડ તૂટી પડયું ત્યારે વરસાદથી બચવા માટે ત્રણ લોકો ઝાડના થડ પાસે ઊભા હતા તેમનો આબાદ બચાવ થયો છે.


ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
