આજે અર્શ વકાલીયાનો જન્મદિવસ…
આજે મૂળ ટંકારા તાલુકાના લજાઈ ગામના વતની ડૉ. યુનુસભાઈ વકાલીયાના પુત્ર અર્શ વકાલીયાનો જન્મદિવસ છે.
અર્શ વકાલીયા હાલ અભ્યાસ કરી રહયા છે. તેઓ નિટ ની પરીક્ષા આપીને મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે…તેમને પોતાનું મોટું મિત્ર વર્તુળ છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો સગા સ્નેહીઓ પરિવારજનો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9825152598 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન ગ્રુપ તરફથી અર્શને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..