ટંકારા : ખરાબ રોડને લઈ લજાઈ ચોકડીએ ચક્કાજામ કરનાર 3 લોકોની ધરપકડ

ટંકારા : મોરબી જિલ્લામાં પ્રશ્નોને લઈ તંત્ર દાદ ન આપતા અગાઉ અનેકવાર લોકોએ ચક્કાજામ કર્યા હોવાના બનાવો બન્યા છે, પરંતુ કોઈની સામે તંત્રએ કાર્યવાહી કરી નથી. જોકે, આ વખતે ટંકારા પોલીસે પ્રથમવાર ચક્કાજામ કરનાર સામે કાર્યવાહી કરી છે. લજાઈ ચોકડી ખાતે મોરબી-રાજકોટ હાઈવેની બિસ્માર હાલતને લઈ આજે સવારે ઉદ્યોગકારોએ ચક્કાજામ કર્યો હતો. આ મામલે ટંકારા […]

ટંકારા: લજાઈ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં “સેવક” પેનલ વિજયી

વાંકાનેર: લજાઈ સેવા સહકારી મંડળીમાં તાજેતર ચૂંટણી કરવામાં આવી હતી જેમાં સહકાર પેનલના મોરબી ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ બળવંત ભાઈ કોટડીયા અને ટીમ અને ગૌતમ ભાઈ વામજાની “સેવક પેનલ” વચ્ચે ચુંટણી યોજાઈ હતી જેમાં સેવક પેનલ ના ૧૬ માંથી ૧૬ તમાંમ સભ્યો ભવ્ય વિજય થયો હતો. ચૂંટણીમાં ગૌતમભાઈ વામજા 334, આશિષ રૈયાણી 332, રમેશભાઈ […]

ટંકારા: લજાઈ ગામે ગાડીમાંથી બેટરી ચોરનાર તીથવાના તસ્કરને ઝડપી પાડતી ટંકારા પોલીસ

ડિ સ્ટાફના કૌશિકભાઈ પટેલ સિદ્ધરાજસિહ ઝાલા એ ટેકનિકલ એનાલિસ્ટ કરી રિઢા ચોરને પકડી પાડયો ટંકારા તાલુકાના લજાઈ ગામે પાર્ક કરવામાં આવેલા અલગ અલગ 13 વાહનોમાંથી કોઈ અજાણ્યો તસ્કર બેટરી ચોરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જેની તપાસ ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલવા માં પોલીસને સફળતા મળી છે અને એક રીઢા ચોરને પકડી […]

ટંકારા: લજાઇ-હડમતિયા રોડ પરથી દેશી તમંચા સાથે એક શખ્સ પકડાયો.

ટંકારા પોલીસે બાતમીના આધારે લજાઇ-હડમતિયા રોડ પરથી દેશી તમંચા સાથે લજાઇ ગામના એક શખ્સને પકડી પડ્યો છે. મળેલી માહિતી મુજબ ટંકારા પો.સ્ટે વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અ ખાનગી રાહે હકિકત આધારે લજાઈ હડમતિયા રોડ મેલડી માતાના મંદીર પાસેથી હડમતિયા રોડ જયરાજસિંહ ઉર્ફે જયપાલ અરવીંદસિંહ ઝાલા ઉ.વ.-૨૫ ધંધો- મજુરીકામ રહે.-લજાઇગામ તા.ટંકારા જી.મોરબી […]

ટંકારા: લજાઈ ગામ નજીક આવેલી નમકીન બનાવતી કંપની દ્વારા ગામમાં પ્રદુષણ ફેલાવવાની ગ્રામજનોની ફરિયાદ…

લજાઈ ગામે આવેલ ફ્રુડ બનાવતી કંપની પદુષણ ફેલાવતી હોવાની ફરીયાદ સાથે જીલ્લા કલેકટર તથા ટંકારા મામલતદાર ને ગામજનો દ્વારા લેખીત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું. નિયમોનો ઉલાળીયો કરી વેસ્ટ પાણી સિંચાઈની કેનાલમાં ઠાલવતા હોવાનો આક્ષેપ યોગ્ય પગલા ભરવા ઉગ્ર માંગ ઉઠી. ટંકારા તાલુકાના લજાઈ ગામે રાજકોટ મોરબી રોડ નજીક આવેલી નમકીન બનાવતી ચીલફીલ ફુડ પ્રા. કંપની […]

ટંકારા તાલુકાના લજાઈ ગામે “મિલેટ સ્પર્ધા યોજાઇ”

ટંકારા: સરકારશ્રી દ્વારા ચાલું વર્ષેને મિલેટ બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવી છે. હાલના તબક્કે માણસને બાજરી પચવામાં સરળ અને આરોગ્યપદ એવાં ખોરાક ધટકનો લોકો દ્વારા આહારમાં બહું ઉપયોગ કરે છે. તે માટે સરકારશ્રી દ્વારા ” મિલેટ વાનગી સ્પર્ધા” નું આયોજન કરી છેવાડાના ગામડા સુધી જાણકારી મળે તે માટે તાલુકાકક્ષાએ અને જીલ્લા કક્ષા, રાજ્યકક્ષાએ ” […]

ટંકારા: લજાઈ ગામની સીમમાંથી લાખોના દારૂ સાથે છ રાજસ્થાની ઇસમો ઝડપાયા

ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ભાડે ગોડાઉન રાખી વિદેશી દારૂનું કટીંગ કરતા છ રાજસ્થાની ઇસમોને લાખોના દારૂ સાથે પકડી પાડતી મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ લજાઇ ઔધોગિક વિસ્તારના ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૃની નાની મોટી બોટલો ૪૨૮૪ બે વાહનો તથા અન્ય મુદામાલ મળી કુલ. ૨૬,૯૪,૧૬૦/- ના મુદામાલ કબ્જે કર્યો છે. ગોડાઉન ભાડે રાખનાર આરોપીની શોધખોળ કરવામાં આવી રહી […]

ટંકારા: લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાશે.

ટંકારા: લજાઈ પીએચસી ખાતે આગામી રવિવારે ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે આ નિદાન કેમ્પમાં ડો. મેહુલ પનારા (વિઝન આંખની હોસ્પિટલ) મોતીયો, જામર, વેલ, પરવાળા તથા નાશુર ની તપાસ, ડો. જીજ્ઞાસા એમ. પનારા ચામડીના તમામ પ્રકારના રોગ જેવા કે ધાધર, ખસ, ખરજવું, સોરિયાશસ, ખીલ, શીતળ, એલર્જી, ગુમડાં જેવા અનેક રોગનું નિદાન તેમજ સારવાર […]

ટંકારામાં રોકડ રકમ અને ડોક્યુમેન્ટ ભરેલ બેગ મૂળ માલિકને પરત સોપી.

ટંકારા તાલુકામાં કારખાનાના કર્મચારીનો રોકડ અને ઓરીજીનલ ડોક્યુમેન્ટ ભરેલ બેગ ખોવાયું હોય જે બેગ એક વેપારીને મળી આવતા મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ બનાવની વિગત એવી છે કે એક્ટીવપેટ કારખાનાના ઓપરેટર રાવળ ભરતભાઈની રોકડ ભરેલ બેગ ખોવાઈ હતી જે બેગ લજાઈ ગામના સંજયભાઈ કાનજીભાઈ મસોતને મળી હતી જેથી તેઓએ બેગ […]

જડેશ્વરથી લજાઈ ચોકડી સુધીના રસ્તાના કામ સાવ લોટ પાણીને લાકડા !!

અધિકાર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે ? લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં અકસ્માત થવાનો ભય માર્ગ -મકાન વ્યવહારના અધિકારીઓ કેમ ચુપ ? લજાઈ જડેશ્વર રોડનું હાલ જે વાઇટનીંગ અને રી-સરફેસનું કામ ચાલુ છે આમાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે કારણ કે ઉપરોક્ત કામ બાબતે સામાજિક કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટ અને એડવોકેટ અનિલ બાબુલાલ ડાકા […]