Placeholder canvas

આજે વાંકીયા ગામના મુકમુદીન શેરસિયાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના વાકિયા ગામના રહેવાસી શેરસીયા મુકમુદ્દીન હસનભાઈનો જન્મદિવસ છે.

મુકમુદ્દીન શેરસિયા વાંકાનેરમાં ‘આશાન’ નામે કન્સ્ટ્રકશન, રેસ્ટોરન્ટ આઇસગોલા અને સેલ્સ એજન્સીનો વ્યવસાય કરે છે. પોતે વ્યવસાય ક્ષેત્રે ખુબ સારા સંબંધ ધરાવે છે અને પોતાનું મોટું મિત્ર વર્તુળ છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો સગા સ્નેહીઓ પરિવારજનો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 7600884954 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી મુકમુદીનને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..

આ સમાચારને શેર કરો