વાંકાનેર: તીથવા ગામમાં પવન સાથે વરસાદી જાપટું…
વાંકાનેર આજે સાંજના 4:30 વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના તિથવા ગામે જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું પડી ગયું.
આજે સાંજના 4:30 થી 04:50 વાગ્યા સુધીમાં વાંકાનેર તાલુકાના તીથવા ગામે ભારે પવન સાથે વરસાદની ઝાપટું પડ્યું હતું આ 15 થી 20 મિનિટમાં આશરે પા થી અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે. મળેલી માહિતી મુજબ ગામ બહાર પાણી નીકળી ગયા હતા.
આ વરસાદ નો વિડીયો જોવા માટે નીચે આપેલી કપ્તાનના facebook પેજ ની લીંક પર ક્લિક કરો… (Video By:-amir kureshi)
https://fb.watch/klYRZDIy-1/?mibextid=RUbZ1f