Placeholder canvas

વાંકાનેરમાં સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા ધી અચીવર્સ એકેડમીનો શુભારંભ…

(Sponsor Artical)
સરકારી નોકરી માટેની સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને તૈયારી માટે વાંકાનેરમાં અત્યાર સુધી કોઈ સગવડ મળતી ન હતી, જેથી વિદ્યાર્થીઓને રાજકોટ અથવા મોરબી જવું પડતું હતું. હવે આવા વિદ્યાર્થીઓને લાંબા અંતરના અપડાઉન કે હોસ્ટેલના મોટા ખર્ચા માંથી મુક્તિ મળશે કેમકે આવા વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવી જશે. મોરબી જિલ્લાના દરેક વિદ્યાર્થીઓ માટે એક નવો અભિગમ જેમાં હવે પોતાની કારકિર્દી બનાવવા તથા પોતાના સપના સાકાર કરવા માટે ઘ અચીવર્સ એકેડમી દ્વારા દરેક વિદ્યાર્થીના સપના પુરા કરવામાં આવશે.

અચીવર્સ એકેડમી દ્રારા દરેક પ્રકારની ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવશે, અધતન એસી પ્રોજેક્ટ ક્લાસીસ લાઇબ્રેરી તથા કોમ્પ્યુટર લેબનો પણ સુવિધા આપવામાં આવશે, દરેક પરીક્ષાની તૈયારીઓ કરવા માટે બહારથી જે તે વિષયના નિષ્ણાંત ટીચર બોલાવવામાં આવશે જે દરેક પરીક્ષાની ઝીણવટ ભરી સચોટ માહિતી તથા માર્ગદર્શન આપશે.

હવે સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા આવા એકેડમીમાં એડમિશન લેવા માટે જરા પણ રાહ જોઈયા વગર આજે જ સંપર્ક કરો અને તમારું રજીસ્ટ્રેશન કરાવો. પ્રથમ 50 રજિસ્ટ્રેશન કરાવનાર વિધાર્થીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

સંપર્ક :-
ધી અચીવર્સ એકેડમી, અમરદીપ કોમ્પ્લેક્ષ,વોરા સમાજના મુસાફરખાના સામે, ટેચ્યુ પાસે, -વાંકાનેર. મેહુુુલ શાહ-85113 65182, રાજ- 85116 35182, નશરૂલ્લાહ ભોરણીયા -9974400561

ઘ અચીવર્સ એકેડમી દ્રારા સામાજિક પ્રવુતિ…
વર્તમાન કોરોના મહામારીમાં એનાથી બચાવ માટેની ઓરીજનલ N95 માસ્ક, સેનેટાઈઝર સ્પ્રે, મિથિલિન બ્લુ, ઓક્સિજન કીટ વિગેરે વસ્તુઓનું રાહત ભાવે ધ અચીવર્સ એકેડમી ના સહયોગથી આવતીકાલથી વિતરણ કરવામાં આવશે તો અવશ્ય પધારશો

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો