બાદી એન્ડ કંપનીમાં વર્લપુલ, સેમસંગ, એલજી અને લોઇડ કંપનીના ફ્રીજ હાજર સ્ટોકમાં દરેક મોડેલ મળશે. ફ્રીઝની ખરીદીમાં મહા એક્સચેન્જ ઓફર ઉપરાંત જુના ભાવમાં ખરીદવા માટેની આ છેલ્લી તક છે. દરેક ફ્રીઝની ખરીદી પર ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે.
બાદી એન્ડ કંપનીના સિલ્વર જ્યુબલી વર્ષની ઉજવણીના આ ધમાકેદાર સેલમાં વર્લપુલ ફ્રિજની ખરીદી પર ડબલ ધમાકા ઓફર ઉપરાંત આપની કલ્પનાથી વધુ ઘણી બધી ગિફ્ટની ઓફર પણ બાદી એન્ડ કંપની આપી રહી છે.
જો આપને ફ્રીજ ખરીદવાનું જ હોય તો આથી સારી ઓફર મળી ન શકે આ ધમાકેદાર સેલમાં બાદી એન્ડ કંપની પોતાના માનવંતા ગ્રાહકોને જે ઓફર અને ગિફ્ટ આપી રહી છે એ જોઈ અને જાણીને તમે ફ્રીઝ લેવાનું મન રોકી નહિ શકો… પણ હા તમારે આ ફ્રીઝ ખરીદવા જવા માટે હજુ 6 દિવસ રાહ જોવાની છે… કેમકે બાદી એન્ડ કંપનીનો આ ધમાકેદાર સેલ ૨૫ ડિસેમ્બરથી શરૂ થશે અને ૩૧ ડિસેમ્બર સુધી ચાલનાર છે. તો આ સમયગાળામાં કોઈની પણ રાહ જોયા વગર પધારો બાદી એન્ડ કંપનીમાં અને મહાસેલનો લાભ લો, આપના સગા સ્નેહીઓ અને મિત્રો જો આ સેલની ઓફરથી અજાણ હોય તો તેમને પણ જાણ કરો…..