Placeholder canvas

વાંકાનેર: કોઠારીયા ગામેથી જાહેરમાં જુગાર રમતા 7 પકડાયા

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોને તાલુકા પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તાલુકા પોલીસ તે નાઈટ પેટ્રોલિયમ હોય એ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંદેશી જાડેજાને મળેલી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વિદેશ ચોકમાં જાહેરમાં ગંજી પતા તથા પૈસા વતી જુગાર રમતા સાત શખ્સો (૧) મુકેશભાઇ રઘાભાઇ કોબીયા, જાતે કોળી, ઉવ.૪૪ (ર) મુકેશભાઇ બચુભાઇ જોગરાજીયા, જાતે કોળી, ઉવ.૪૭ (૩) વિજયભાઇ રાજુભાઇ કોબીયા જાતે કોળી ,ઉવ.૨૮ (૪) શૈલેષભાઇ ધીરૂભાઇ કોબીયા જાતે કોળી, ઉવ.૩૦ (૫) સાગરભાઇ શામજીભાઇ મકવાણા જાતે કોળી, ઉવ.ર૩ (૬) આંબાભાઇ ઉર્ફે હકા કાકા મેહુલભાઇ કોબીયા જાતે કોળી, ઉવ.૪૦ (૭) સંજયભાઇ કરશનભાઇ જોગરાજીયા જાતે કોળી, ઉવ.૨૯ રહે.બધા કોઠારીયા ગામ તા.વાંકાનેર જી.મોરબીને રોકડ રૂ.10,230 સાથે પકડી પાડી જોધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

આ કામગીરીમાં તાલુકા પોલીસમાંથી પો.સબ.ઇન્સ.બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમના પો.હેડ કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા, એ.એસ.આઇ,ચમનભાઇ ચાવડા, પો.કોન્સ હરીચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવીભાઇ કલોત્રા, વિજયભાઇ ડાંગર અને લોકરક્ષક અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો