skip to content

12 સાયન્સના બોર્ડના રીઝલ્ટમાં વાંકાનેર ટોપ-10માં સૌથી વધુ 8-8 વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનગંગા સ્કૂલ NO.1 પર…

વાંકાનેર (Promotional Artical) :આજે જાહેર થયેલ માર્ચ 2024 ના ધોરણ 12 સાયન્સના બોર્ડના પરિણામમાં જ્ઞાનગંગા સ્કૂલનો ભવ્ય સફળતાનો ડંકો.

વાંકાનેર ટોપ 10 માં સૌથી વધુ 8-8 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે જાહેર કરવામાં આવેલ ધોરણ 12 સાયન્સના બોર્ડના પરિણામમાં જ્ઞાનગંગા સ્કુલે દર વર્ષની માફક જ ફરીથી સફળતાનું મેદાન સર કર્યું છે. વાંકાનેર કેન્દ્રના ટોપ-10 માં સૌથી વધુ 8-8 વિદ્યાર્થીઓ જ્ઞાનગંગા સ્કૂલના છે.

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં દ્વિતીય ક્રમે
ઉદાણી હેત ભરતભાઇ (વાણીયાશેરી)
PER 96.67% PR 99.89

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં તૃતીય ક્રમે
લામકા ખેંગાર વાલાભાઈ (ભરવાડપરા)
PER 95.33%, PR 99.70

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પાંચમાં ક્રમે
મેહતા કરણ તુષારભાઈ (મહાદેવનગર)
PER 94.33%, PR 97.44

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પાંચમાં ક્રમે
પટેલ વિભૂતિ હરેશભાઇ (ભાટિયા સોસાયટી)
PER 94.33%, PR 99.48

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પાંચમાં ક્રમે
ઝાલા રાજવીબા પૃથ્વીરાજસિંહ (પેડક)
PER 94.33%, PR 99.48

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં છઠ્ઠા ક્રમે
પરાસરા મોહંમદસાની ઇસ્માઇલભાઈ (ચિરાગ ઇલેક્ટ્રિકવાળા, કેરાળા)
PER 94.00%, PR 99.38

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં આઠમા ક્રમે
કાગડા અપેક્ષા કૌશિકકુમાર (ચાવડીચોક)
PER 93.00%, PR 99.03

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં દશમા ક્રમે
બાદી અજાબા હારુનભાઈ (મહિકા)
PER 92.33 PR 98.76

આ સમાચારને શેર કરો