skip to content

વાંકાનેરમાં આવતીકાલે ગ્રીન એનર્જી સોલારનો શુભારંભ…

વાંકાનેર: આવતીકાલે સવારે 10:30 વાગ્યે વાંકાનેર નેશનલ હાઈવે ચંદ્રપુર પાસે આવેલ સ્ટાર પ્લાઝામાં ‘ગ્રીન એનર્જી સોલાર’નો શાઇર એહમદ પીરઝાદા સાહેબના શુભ હસ્તે શુભારંભ કરવામાં આવશે. ‘ગ્રીન સોલર એજન્સી’ પંચાસરના અનીશભાઈ ભોરણીયા અને જોધપરના તોફીકભાઈ શેરસિયા શરૂ કરી રહ્યા છે. ‘ગ્રીન એનર્જી સોલાર’માં રૂફટૉપનું કામ કરવામાં આવશે.
‘ગ્રીન એનર્જી સોલાર’ ના ઉદ્ઘાટન પ્રસંગમાં વાંકાનેર શહેર અને તાલુકાની આમ જનતાને બંને પાર્ટનર તરફથી પધારવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

🌸 ઉદ્ઘાટન સમારંભ 🌸
‘ગ્રીન એનર્જી સોલાર’
તારીખ: 01/05/2024, સમય:- સવારે 10:30 કલાકે
સ્થળ:- સ્ટાર પ્લાઝા, આઝાદ ગોલાની બાજુમાં, નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.
સંપર્ક :- મો. ૮૧૪૦૫ ૨૮૧૪૦, ૭૬૦૦૦ ૮૪૪૮૬

આ સમાચારને શેર કરો