વાંકાનેર તાલુકા પંચાયતની કોઠી સીટ ઉપર કોંગ્રેસનો વિજય March 2, 2021March 2, 2021 Kaptaan Wkr વાંકાનેર તાલુકા પંચાયતની કોઠી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વાલજીભાઇ રાઘવ ભાઈ ચૌહાણ 371 માટે જીતી ગયા છે કોંગ્રેસ 2193ભાજપ 1822 આ સમાચારને શેર કરો2 2Shares