વાંકાનેર: ડૉ.યોગેશ ચાવડા બેસ્ટ NCC ઑફિસરના એવોર્ડ થી સન્માનિત

વાંકાનેર: દોશી કોલેજ વાંકાનેરના અધ્યાપક લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડાનું બેસ્ટ NCC ઑફિસર તરીકે આજ રોજ રાજકોટ ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર શ્રી એસ. એન. તિવારી દ્વારા પુરસ્કાર તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દોશી કોલેજના એન.સી.સી. કેડેટ અને NCC ઑફિસર લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડાની કોરોના કાળ દરમિયાન પણ કોરોના અંગેના જાગૃતતા ને લગતા કાર્યક્રમો તેમજ જુદા જુદા કાર્યક્રમોનાં આયોજન થી બેસ્ટ કોલેજ નો એવોર્ડ પણ દોશી કોલેજ વાંકાનેર ને મળેલ છે.
એન.સી.સી. કેડેટ અને લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડાને દોશી કોલેજ વાંકાનેરના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી અને કોલેજ પરિવારના સભ્યો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ…


વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/CQoeJCWKjDnDNpk84mVA7f
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…
મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
