વાંકાનેર: ઢુવા ચોકડી પાસે કારખાનામાં મજૂરનો આપઘાત
વાંકાનેર : વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ સીરામીક કારખાનામાં મજૂરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
ગઈકાલે તા. 28ના રોજ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બોન્સ વીટ્રીફાઇડ સીરામીક કારખાનામાં તે જ કારખાનામાં મજૂરી કામ કરતા યુ.પી.થી આવેલા સચિન સુનીલભાઇ મોલીયાએ રાત્રે 8-45 વાગ્યા આસપાસ કોઇ અગમ્ય કારણોસર પોતાના કવાર્ટરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.